કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી) એક મૂલ્યવાન નાણાકીય સાધન છે જે ખેડૂતોને ઉચ્ચ વ્યાજનું ઋણ ચક્ર તોડવામાં મદદ કરે છે અને વાવેતર પ્રક્રિયા દરમ્યાન સસ્તી લોન માટે સરળ પ્રવેશની મંજૂરી આપે છે - - બીજ ખર્ચથી લઈને માર્કેટિંગ સુધી ખર્ચ, જાળવણીથી લઈને વેરહાઉસિંગ ખર્ચ માટે સસ્તી લોન મેળવી શકાય છે. કેસીસી વિવિધ હેતુઓ માટે ખેડૂતો ને ઝડપી રોકડ મેળવવામાં મદદ કરે છે અને ચુકવણી માં રાહત આપે છે. તેમને ખેતી સંબંધિત કર્યો પાર ધ્યાન કેન્દ્રિત કરવાની મંજૂરી આપે છે.
લોન ની સમયસર ચુકવણી ના ફાયદા.
|
|
|
કેસીસી લેણાંની ડિફોલ્ટ ની અસર.
બેન્કિંગ સંબંધ ખતરામાંદર વર્ષે કેસીસી સ્થિતિ ની સમીક્ષા કરવામાં આવે છે. અનિયમિત ચુકવણીથી બેંક તરફથી મળતી સુવિધાઓ બંધ થવાની સંભાવનાઓ વધી જાય છે. |
વ્યાજ ખર્ચચુકવણી માં ડિફોલ્ટ પેનલટી વ્યાજ ખર્ચ ને આકર્ષિત કરે છે જે લોન નિયમિતકરણના સમયે બાકી રકમ પર દર મહિને ૨% વધારે હોઈ શકે છે. |
ક્રેડિટ હિસ્ટરી ને દાગ લગાડે છેક્રેડિટ હિસ્ટ્રી નો ડિફોલ્ટ રેકોર્ડ તમારા ક્રેડિટ સંકોરે ને ઘટાડે છે અને ભવિષ્ય માં ક્રેડિટ મેળવવામાં મુશ્કેલી ઉભી કરી શકે છે. પછીથી ઉપલબ્ધ કોઈપણ લોન સામાન્ય કરતા વધારે દરે હશે. |
કેસીસી ના લાભ મેળવવાનું ચાલુ રાખવા માટે સમયસર ચુકવણી કરવા માટે ક્રેડિટ મોનીટર તમને સલાહ આપે છે.